અલ્જીરિયા
From Wikipedia, the free encyclopedia
અલ્જીરિયા, ભૂમધ્ય સમુદ્રના કાંઠે વસેલો આફ્રિકા ખંડનો એક મહત્ત્વનો દેશ છે. ઇસ્લામ અહીંનો મુખ્ય ધર્મ છે અને અહીંના લોકો મુખ્યત્વે અરબી ભાષા બોલે છે.
Quick Facts અલ્જીરિયાનું લોકતાંત્રિક ગણરાજ્ય الجمهورية الجزائرية الديمقراطية الشعبية (Arabic)., રાજધાની and largest city ...
અલ્જીરિયાનું લોકતાંત્રિક ગણરાજ્ય الجمهورية الجزائرية الديمقراطية الشعبية (Arabic). | |
---|---|
ધ્વજ | |
રાષ્ટ્રગીત: અમે પ્રતિજ્ઞા લઈએ છીએ | |
અલ્જીરિયા નું સ્થાન (dark green) | |
રાજધાની and largest city | અલ્જીર્યસ્ 36°42′N 3°13′E |
અધિકૃત ભાષાઓ | |
અન્ય ભાષા | ફ્રેંચ (ધંધા-ઉદ્યોગ અને શિક્ષણ)[5] |
વંશીય જૂથો |
|
ધર્મ | ઇસ્લામ |
લોકોની ઓળખ | અલ્જીરિયન |
સરકાર | લોકતાંત્રિક ગણરાજ્ય |
• રાષ્ટ્રપતિ | અબ્દેલાઝીઝ બૌટેફ્લિકા |
• વડા પ્રધાન | અહેમદ ઔયાહ્યા |
સંસદ | સંસદ |
• ઉપલું ગૃહ | રાષ્ટ્રની પરિષદ |
• નીચલું ગૃહ | લોકોની રાષ્ટ્રીય સંસદ |
સ્થાપના | |
• ઓ઼ટ્ટોમાન અલ્જીરિયા | 1515 |
• ફ્રેન્ચ અલ્જીરિયા | 5 જુલાઈ 1830 |
• અલ્જીરિયન સ્વતંત્રતા યુદ્ધ | 3 જુલાઈ 1962 |
• માન્ય રાષ્ટ્ર | 5 જુલાઈ 1962 |
• અલ્જીરિયાનું બંધારણ | 10 સપ્ટેમ્બર 1963 |
વિસ્તાર | |
• કુલ | 2,381,741 km2 (919,595 sq mi) (10મું) |
• જળ (%) | નગણ્ય |
વસ્તી | |
• 2018 અંદાજીત | 42,200,000[6] (32મું) |
• 2013 વસ્તી ગણતરી | 37,900,000[6] |
• ગીચતા | 15.9/km2 (41.2/sq mi) (208મું) |
GDP (PPP) | 2018 અંદાજીત |
• કુલ | $666.960 અબજ[7] |
• Per capita | $15,757[7] |
GDP (nominal) | 2018 અંદાજીત |
• કુલ | $197.629 અબજ[7] |
• Per capita | $4,669[7] |
જીની (2011) | 27.6[8] low |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.745[9] high · 83મું |
ચલણ | દિનાર (DZD) |
સમય વિસ્તાર | UTC+1 (CET) |
તારીખ બંધારણ | તારિખ/મહિનો/વર્ષ |
વાહન દિશા | જમણી બાજુ[10] |
ટેલિફોન કોડ | +213 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .dz الجزائر. |
બંધ કરો