આમોદ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
આમોદ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું નગર અને મુખ્યમથક છે.
Quick Facts આમોદ, દેશ ...
આમોદ | |
---|---|
નગર | |
અક્ષાંશ-રેખાંશ: 22.00°N 72.87°E / 22.00; 72.87 | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભરૂચ |
તાલુકો | આમોદ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બંધ કરો
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, જે પૈકી મુખ્ય ખેતી કપાસની થાય છે.