ઓમાન અરબી પ્રાયદ્વીપ ના અગ્નિ ભાગમાં સ્થિત એક દેશ છે. આ સાઉદી અરેબિયા ની પૂર્વ અને દક્ષિણ દિશામાં અરબી સમુદ્ર ની સીમા થી લાગેલો છે. સંયુક્ત અરબ અમીરાત આની વાયવ્યમાં સ્થિત છે.
Quick Facts سلطنة عُمان ઓમાનની સલ્તનત, રાજધાની and largest city ...
سلطنة عُمان
ઓમાનની સલ્તનત |
---|
|
સૂત્ર: કોઈ નહીં |
રાષ્ટ્રગીત: Nashid as-Salaam as-Sultani |
|
રાજધાની
and largest city | મસ્કત |
---|
અધિકૃત ભાષાઓ | અરબી |
---|
લોકોની ઓળખ | ઓમાની |
---|
સરકાર | પૂર્ણ રાજશાહી |
---|
|
• સુલ્તાન | કાબૂસ બિન અલ સૈદ |
---|
• ચાંસેલર | ફહદ ઇબ્ન મહમૂદ અલ સૈદ |
---|
|
સ્વતન્ત્રતા |
---|
|
• પોર્ટુગીઝ સામ્રાજ્ય થી સ્વતંત્રતા | ૧૬૫૧ |
---|
|
• જળ (%) | નગણ્ય |
---|
વસ્તી |
---|
• મધ્ય ૨૦૦૬ અંદાજીત | ૨,૫૭૭,૦૦૦ (૧૩૯ મો) |
---|
• ૨૦૦૩ વસ્તી ગણતરી | ૨,૩૪૧,૦૦૦ |
---|
GDP (PPP) | ૨૦૦૭ અંદાજીત |
---|
• કુલ | $૬૧.૬૫૮ બિલિયન (-) |
---|
• Per capita | $૨૩,૯૮૭ (-) |
---|
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ૦.૮૧૪ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૫૮ મો |
---|
ચલણ | રિયાલ (OMR) |
---|
સમય વિસ્તાર | UTC+૪ |
---|
• ઉનાળુ (DST) | UTC+૪ |
---|
ટેલિફોન કોડ | ૯૬૮ |
---|
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .om |
---|
બંધ કરો
ઓમાન ની કુલ જનસંખ્યા ૨૫ લાખ ની આસપાસ છે અને અહીં બાહરથી આવીને રહવા વાળા (આપ્રવાસિઓ) ની સંખ્યા ઘણી છે. લગભગ પૂરી જનસંખ્યા મુસ્લિમ છે જેમાં ઇબાદિયોં ની સંખ્યા સૌથી અધિક છે.