કરાટે
જાપાનીઝ માર્શલ આર્ટ / From Wikipedia, the free encyclopedia
કરાટે (空手) એ જાપાનીઝ માર્શલ આર્ટસ છે.[1] તે રુકયુ વિસ્તારમાં પ્રચલિત થયું હતું જે અત્યારે ઓકિનાવા તરીકે ઓળખાય છે.
કરાટે માનવ શરીરના બધાં ભાગોનો ઉપયોગ કરે છે જેમ કે હાથ, મુક્કો, ખભો, પગ અને ઢીંચણ. કરાટેની તાલીમ ત્રણ ભાગમાં વહેંચી શકાય છે:
- કિહોન (基本, きほん) કિહોન એ પાયાની તકનિક શીખવાની પદ્દતિ છે;
- કાટા (形(型)) એ ચોક્કસ ક્રમની તાલીમ અને પદ્દતિઓ શીખવાની તાલીમ છે;
- કુમિટે (組手) એ આ તકનિકનો ઉપયોગ કરીને લડવાની તાલીમ છે.