કાબુલ
અફઘાનિસ્તાનની રાજધાની / From Wikipedia, the free encyclopedia
પ્રાંત માટે, કાબુલ પ્રાંત જુઓ.
કાબુલ અફઘાનિસ્તાનનું એક શહેર છે. અફઘાનિસ્તાનમાં કાબુલ સૌથી મોટું શહેર અને દેશની રાજધાની છે. તે અફઘાનિસ્તાનનું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. આ શહેર સમુદ્ર દરિયાઈ સપાટી પરથી ૧૮૦૦ મીટર ઊંચાઇ પર સ્થિત છે. કાબુલ સફેદ ખો પહાડી અને કાબુલ નદી વચ્ચે વસેલું છે. કાબુલને પ્રવાસનની દૃષ્ટિએ મધ્ય એશિયાનું મહત્વનું કેન્દ્ર ગણવામાં આવે છે. અહીં ઘણા મુખ્ય પર્યટન સ્થળ આવેલ છે. જેમાં અફઘાન નેશનલ મ્યુઝિયમ, દારુલ અમન પેલેસ, બાગ-એ-બાબર, ઈદગાહ મસ્જિદ, ઓમર માઈન મ્યુઝિયમ અહીંના મુખ્ય જોવાલાયક સ્થળોનો છે.
Quick Facts કાબુલ کابل, દેશ ...
કાબુલ
کابل | |
---|---|
મેટ્રો | |
ટોચની ડાબેથી જમણે: કાબુલ શહેર; કાબુલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક; અબ્દુલ રહેમાન મસ્જિદ; બાબર બગીચાઓ, સેરેના હોટેલ; ઇન્ટર-કોન્ટિનેન્ટલ હોટેલ; વઝીર અકબર ખાન | |
અક્ષાંશ-રેખાંશ: 34°32′N 69°10′E | |
દેશ | અફઘાનિસ્તાન |
પ્રાંત | કાબુલ પ્રાંત |
જિલ્લાઓ | ૨૨ |
સરકાર | |
• મેયર | અબ્દુલ્લા હબીબઝાઇ |
ઊંચાઇ | ૧,૭૯૧ m (૫૮૭૬ ft) |
વસ્તી (૨૦૧૫) | |
• કુલ | ૩૬,૭૮,૦૩૪ |
[1] | |
સમય વિસ્તાર | UTC+૪:૩૦ (અફઘાનિસ્તાન સ્થાનિક સમય) |
ટેલિફોન વિસ્તાર ક્રમ | (+૯૩) ૨૦ |
બંધ કરો