જુનાગઢ
ભારતના ગુજરાત રાજ્યનું એક આકર્ષક શહેર / From Wikipedia, the free encyclopedia
જુનાગઢ કે જૂનાગઢ (ઉચ્ચારણ (મદદ·માહિતી)) (અંગ્રેજી: Junagadh) ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં "જીર્ણગઢ" તરીકે કર્યો છે.[4] જુનાગઢનો સામાન્ય અર્થ "જૂનો ગઢ" થાય છે. જુનાગઢ રજવાડાનો ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ ભારત સંઘમાં સમાવેશ થયેલો.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts જૂનાગઢ, દેશ ...
જૂનાગઢ | |
---|---|
શહેર | |
ઉપરથી: જુનાગઢ શહેરનો દરવાજો, નરસિહ મહેતા, ગિરનારની ટેકરીઓ, મહાબત મકબરો | |
અક્ષાંશ-રેખાંશ: 21.520°N 70.463°E / 21.520; 70.463 | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જુનાગઢ જિલ્લો |
સરકાર | |
• માળખું | જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન |
• મેયર | ધીરુભાઇ ગોહેલ[1] |
• મ્યુનિસિપલ કમિશ્નર | રાજેશ એમ તન્ના[2] |
• વિધાનસભ્ય | સંજય કોરડિયા |
• સંસદસભ્ય | રાજેશ ચુડાસમા |
વિસ્તાર | |
• કુલ | ૧૬૦ km2 (૬૦ sq mi) |
વિસ્તાર ક્રમ | ૭મો |
ઊંચાઇ | ૧૦૭ m (૩૫૧ ft) |
વસ્તી (૨૦૧૧)[3] | |
• કુલ | ૩,૧૯,૪૬૨ |
• ક્રમ | 137 |
• ગીચતા | ૨૦૦૦/km2 (૫૨૦૦/sq mi) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૬૨ ૦૦X |
ટેલિફોન કોડ | ૦૨૮૫ |
વાહન નોંધણી | GJ-11 |
ભાષા | ગુજરાત, હિંદી |
વેબસાઇટ | www |
બંધ કરો