નવસારી
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
નવસારી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાનું તેમ જ નવસારી તાલુકાનું મુખ્યમથક છે. ગાયકવાડી રાજમાં મહત્વના નગર તરીકે નવસારીની ગણના થતી હતી.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
નવસારી | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 20°56′48″N 72°57′07″E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | નવસારી | ||||||
વસ્તી • ગીચતા |
૧,૬૩,૦૦૦[1] (૨૦૧૧) • 74/km2 (192/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૯૬૧ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
2,209 square kilometres (853 sq mi) • 9 metres (30 ft) | ||||||
કોડ
|
બંધ કરો