ભાવનગર
ભારતના ગુજરાત રાજ્યનું એક શહેર / From Wikipedia, the free encyclopedia
ભાવનગર (ઉચ્ચારણ (મદદ·માહિતી) Bhāvnagar) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર જિલ્લાનું મુખ્ય મથક અને ગુજરાત રાજ્યનું શહેર છે. ભાવનગરની સ્થાપના ૧૭૨૩માં ભાવસિંહજી ગોહીલ (૧૭૦૩-૧૭૬૪) દ્વારા કરવામાં આવી હતી. ભારતનાં ગણતંત્રમાં ભળ્યુ એ પહેલા સુધી તે એક રજવાડુ હતું. ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરથી ભાવનગરનું અંતર ૨૨૦ કિ.મી. છે. ભાવનગર ખંભાતના અખાતની પશ્ચિમે આવેલ છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ભાવનગર | |||||||
ભાવસભર ભાવેણું / સંસ્કારી નગરી | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°45′52″N 72°09′07″E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | ભાવનગર | ||||||
મેયર | કિર્તીબાળા દાણીધારીયા | ||||||
વસ્તી • ગીચતા |
૫,૯૩,૭૫૮ (૨૦૧૧) • 59,486/km2 (154,068/sq mi) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
53.30 square kilometres (20.58 sq mi) • 24 metres (79 ft) | ||||||
કોડ
|
બંધ કરો