મેન્ગા
જાપાનીઝ 'કોમિક્સ' કે ગ્રાફિક નોવેલનો એક પ્રકાર / From Wikipedia, the free encyclopedia
મેન્ગા એ જાપાનીઝ 'કોમિક્સ' કે ગ્રાફિક નોવેલનો એક પ્રકાર છે, જેમા કાર્ટૂન સ્વરુપે સાહસકથાઓ, એક્શન, રમુજ, રહ્સ્યકથાઓ, નાટક, વૈજ્ઞાનિક કથાઓ અને કાલ્પનિક કથાઓનું આલેખન કરવામાં આવે છે. મેન્ગા જાપાનીઝ સંસ્કૃતિનું એક અતિ મહત્વનું પાસું છે. એક અંદાઝ મુજબ જાપાનના કુલ પુસ્તક વેચાણમાં મેન્ગાનું પ્રમાણ ૨૭% જેટલુ છે.