વિસનગર
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
વિસનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
Quick Facts વિસનગર, દેશ ...
વિસનગર | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 23.7°N 72.55°E / 23.7; 72.55 | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
સ્થાપક | રાજા વિશળદેવ |
ઊંચાઇ | ૧૧૭ m (૩૮૪ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૬૩,૦૭૩ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ |
પિનકોડ | ૩૮૪૩૧૫ |
ટેલિફોન કોડ | ૦૨૭૬૫ |
વાહન નોંધણી | જીજે-૨ |
બંધ કરો