શેખ દીન મોહમ્મદ
From Wikipedia, the free encyclopedia
શેખ દીન મોહમ્મદ એ એંગ્લો-ઇન્ડિયન પ્રવાસી, સર્જન અને ઉદ્યોગસાહસિક હતા જે પશ્ચિમી વિશ્વના સૌથી જાણીતા પ્રારંભિક બિન-યુરોપિયન સ્થળાંતરકર્તાઓમાંથી એક હતા.[1] તેમણે ભારતીય રાંધણકળા અને શેમ્પૂ (મસાજ)ના સ્નાનપ્રથાનો રોગનિવારક મસાજ તરીકે યુરોપમાં પ્રારંભ કર્યો હતો. "શેમ્પૂ" શબ્દ 1860 ના દાયકા સુધી વાળ ધોવાના પ્રચલિત અર્થમાં જોવામાં આવતું નહોતું.[2] તેઓ અંગ્રેજીમાં ગ્રંથ પ્રકાશિત કરનાર પ્રથમ ભારતીય પણ હતા.[3]
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts શેખ દીન મોહમ્મદ, જન્મની વિગત ...
બંધ કરો