સુએઝ નહેર
From Wikipedia, the free encyclopedia
સુએઝ નહેર એ ઇજીપ્તમાંથી પસાર થતી માનવનિર્મીત નહેર છે, જે રાતા સમુદ્ર અને ભુમધ્ય સમુદ્રને જોડે છે. તેને નવેમ્બર ૧૮૬૯માં ખુલ્લી મુકવામાં આવી હતી. સુએઝ નહેરનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપ અને એશીયા વચ્ચે આફ્રીકાનું ચક્કર લગાવ્યા વગર જલ પરીવહનનો હતો. તેનું ઉત્તર ટર્મિનસ છે પોર્ટ સઈદ અને દક્ષિણ ટર્મિનસ છે પોર્ટ તૌફિક, કે જે સુએઝ શહેરમાં આવેલું છે.
Suez Canal, as seen from Earth orbit | |
મૂળ માલિક | Suez Canal Company (Compagnie Universelle du Canal Maritime de Suez) |
Construction Began | April 1859 |
Date Completed | November 1869 |
Locks | 0 |
Status | Open |
Navigation Authority | Suez Canal Authority |
The canal is 192 km (119 mi) long with Ismailia, on the west bank, 3 km (1.9 mi) north of the half-way point[1]. It consists of the northern access channel of 19.5 km (12.1 mi)*, the canal itself of 162.25 km (100.82 mi)* and of the southern access channel of 8.5 km (5.3 mi)*.[2] It is single-lane with passing places in Ballah By-Pass and in the Great Bitter Lake[3]. It contains no locks; seawater flows freely through the canal into the Great Bitter Lake from both the Mediterranean Sea in the north and the Red Sea in the south, replacing evaporation.[4]
The canal is owned and maintained by the Suez Canal Authority[5] (SCA) of the Arab Republic of Egypt.
The canal may be used in time of war as in time of peace, by every vessel of commerce or of war, without distinction of flag.[6]