આહવા તાલુકો
ગુજરાતના ડાંગ જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
આહવા તાલુકો ડાંગ જિલ્લાનો તાલુકો છે. આહવા આ તાલુકાનું મુખ્ય મથક છે.
Quick Facts આહવા તાલુકો, દેશ ...
બંધ કરો
ગુજરાત રાજ્યના એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર સાપુતારા આ તાલુકામાં આવેલું છે.