ગાંધીનગર રેલ્વે સ્ટેશન
ગાંધીનગર, ગુજરાતમાં આવેલું રેલ્વે સ્ટેશન / From Wikipedia, the free encyclopedia
ગાંધીનગર રેલ્વે સ્ટેશન અથવા ગાંધીનગર કેપિટલ (સ્ટેશન કોડ: GNC) પંચતારક (૫-સ્ટાર) હોટેલ સાથેનું રેલ્વે સ્ટેશન છે, જે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે.
Quick Facts ગાંધીનગર કેપિટલ, સામાન્ય માહિતી ...
ગાંધીનગર કેપિટલ | |
---|---|
ભારતીય રેલ્વે સ્ટેશન | |
ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશનનો બાહ્ય દેખાવ | |
સામાન્ય માહિતી | |
સ્થાન | ગાંધીનગર, ગુજરાત ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°14′05″N 72°37′48″E |
ઊંચાઇ | 75.880 metres (248.95 ft) |
સંચાલક | પશ્ચિમ રેલ્વે |
લાઇન | અમદાવાદ–દિલ્હી મુખ્ય લાઇન ખોડિયાર-કલોલ જંકશન |
પ્લેટફોર્મ | ૪ |
પાટાઓ | ૭ |
જોડાણો | ટેક્સી સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ |
બાંધકામ | |
બાંધકામ પ્રકાર | સામાન્ય (જમીન પર) |
પાર્કિંગ | હા |
સાયકલ સુવિધાઓ | હા |
Accessible | પ્રાપ્ત |
અન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્ટેશન કોડ | GNC |
વિસ્તાર | પશ્ચિમ રેલ્વે વિભાગ |
વિભાગ | અમદાવાદ |
ઈતિહાસ | |
વીજળીકરણ | હા |
સ્થાન | |
બંધ કરો