તાપી જિલ્લો
ગુજરાતનો જિલ્લો / From Wikipedia, the free encyclopedia
તાપી જિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલો એક જિલ્લો છે. ૨ ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ સુરત જિલ્લાના અમુક તાલુકાઓ છૂટા પાડી તાપી જિલ્લાની રચના કરવામાં આવી છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે.
Quick Facts તાપી જિલ્લો, દેશ ...
તાપી જિલ્લો | |
---|---|
જિલ્લો | |
ગુજરાતમાં તાપી જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | વ્યારા |
વિસ્તાર | |
• કુલ | ૩,૧૩૯ km2 (૧૨૧૨ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૮,૦૬,૪૮૯ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
બંધ કરો