પીપળો
વૃક્ષ / From Wikipedia, the free encyclopedia
પીપળો એ એક પહોળાં ગોળ પાન ધરાવતું અતી મોટું અને પવિત્ર ગણાતું ઝાડ છે. તેને સંસ્કૃતમાં અશ્વત્થ ના નામ થી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં સેક્રેડ ફિગ અથવા બો ટ્રી એવા નામે જાણીતું છે. પીપળાનું ઝાડ ઘણાં વર્ષ જીવે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts પીપળો, વૈજ્ઞાનિક વર્ગીકરણ ...
પીપળો | |
---|---|
પીપળાનું થડ અને પાંદડા | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
Division: | સપુષ્પ વનસ્પતિ |
Class: | મેગ્નોલિઓપ્સિડા |
Order: | રોઝેલ્સ |
Family: | મોરેસી |
Genus: | ફાઇકસ (Ficus) |
Species: | રિલિજિયોસા (religiosa) |
દ્વિનામી નામ | |
ફાઇકસ રિલિજિયોસા (Ficus religiosa) | |
બંધ કરો