પોરબંદર જિલ્લો
ગુજરાત, ભારતનો એક જિલ્લો / From Wikipedia, the free encyclopedia
પોરબંદર જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાંનો એક જિલ્લો છે.
Quick Facts પોરબંદર જિલ્લો, દેશ ...
પોરબંદર જિલ્લો | |
---|---|
જિલ્લો | |
કીર્તિ મંદિર, મહાત્મા ગાંધીનું જન્મસ્થાન | |
પોરબંદર જિલ્લાનું ગુજરાતમાં સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | પોરબંદર |
વિસ્તાર | |
• જિલ્લો | ૨,૩૧૬ km2 (૮૯૪ sq mi) |
• શહેેરી | ૧૭૮ km2 (૬૯ sq mi) |
• ગ્રામ્ય | ૨,૧૩૮ km2 (૮૨૫ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• જિલ્લો | ૫,૮૫,૪૪૯ |
• ગીચતા | ૨૫૩/km2 (૬૬૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વેબસાઇટ | porbandar |
બંધ કરો