અડાણ નદી, મહારાષ્ટ્ર
ભારતની નદી / From Wikipedia, the free encyclopedia
અડાણ નદી ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના વાશીમ જિલ્લામાં વહેતી એક નદી છે. તે પેનગંગા નદીની એક મુખ્ય સહાયક નદી છે. આ નદી પ્રથમ અરુણાવતી નદીને મળે છે અને અરુણાવતી પછીથી ૧૩ કિ. મી આગળ વધીને પછી પેનગંગા નદીમાં મળી જાય છે. આ નદી પર ૨ બંધો બાંધવામાં આવ્યા છે. જે પૈકી એક બંધ સોનાળા ગામ નજીક, જ્યાંથી આ નદી નીકળે છે અને બીજો બંધ કારંજા લાડ ગામ નજીક બાંધવામાં આવેલ છે. કારંજા લાડ ખાતે બનાવવામાં આવેલ બંધનું નામ અડાણ બંધ (અડાણ ધરણ) છે.[1]
Quick Facts દેશ, રાજ્ય ...
અડાણ નદી अडाण नदी | |
નદી | |
અડાણ નદી | |
દેશ | ભારત |
---|---|
રાજ્ય | મહારાષ્ટ્ર |
સ્ત્રોત | સોનાળા, વાસિમ જિલ્લો |
- સ્થાન | મહારાષ્ટ્ર, ભારત |
લંબાઈ | ૨૦૯.૨૧ km (૧૩૦ mi) |
બંધ કરો