અભિષેક બચ્ચન
From Wikipedia, the free encyclopedia
અભિષેક બચ્ચન (હિંદી: अभिषेक बच्चन, નો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૭૬ મુંબઈ, મહારાષ્ટ્ર) મા થયો.તે ભારતીય અભિનેતા તથા નિર્માતા અને ભારતીય અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ના પુત્ર છે. તેમનુ લગ્ન અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય સાથે થયુ છે.
Quick Facts અભિષેક બચ્ચન, જન્મ ...
અભિષેક બચ્ચન | |
---|---|
Bachchan in 2016 | |
જન્મ | ૫ ફેબ્રુઆરી ૧૯૭૬ મુંબઈ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ફિલ્મ અભિનેતા |
જીવન સાથી | ઐશ્વર્યા રાય |
માતા-પિતા |
|
પુરસ્કારો | |
સહી | |
બંધ કરો
અભિષેક બચ્ચને જે. પી. દત્તા ની ફિલ્મ રીફ્યુજી) થી ધમાકેદાર કારકિર્દી ની શરુઆત કરી હતી. સાલ ૨૦૦૪ મા તેમણે ધૂમ અને યુવા જેવી સફળ ફિલ્મો આપી. ફિલ્મ યુવા મા તેમણે ઘણા પુરસ્કાર જીત્યા તેમનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ શ્રેષ્ઠ સહાયક અભિનેતા વર્ગ માં સતત બે વર્ષ સુધી જીત્યો. સાલ ૨૦૧૦ મા તેઓ પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર ફિલ્મ નિર્માતા તરીકે પા ફિલ્મ મા જીત્યો, તથા શ્રેષ્ઠ રાષ્ટ્રીય હિન્દી ફિચર ફિલ્મ પુરસ્કાર પુરસ્કાર પણ જીત્યો.[1]