અમેરિકન એરલાઇન્સ
From Wikipedia, the free encyclopedia
અમેરિકન એરલાઇન્સ, ઇન્ક. (Inc.) (એએ (AA)) એ પરિવહન કરેલા ઉતારુ માઇલ,[8] ઉતારુ ફ્લીટ કદ અને સંચાલકીય આવકની દૃષ્ટિએ વિશ્વની ચોથા ક્રમની સૌથી મોટી એરલાઇન છે. અમેરિકન એરલાઇન્સ એ એએમઆર (AMR) કોર્પોરેશનની પેટાકંપની છે અને ટેક્સાસના, ફોર્ટ વર્થ ખાતે તેના સૌથી મોટા હબ ડલ્લાસ/ફોર્ટ વર્થ ઇન્ટરનેશનલ એરપોર્ટની બાજુમાં તેનું મુખ્યમથક ધરાવે છે. અમેરિકન વ્યાપક આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક નેટવર્કનું સંચાલન કરે છે અને સમગ્ર ઉત્તર અમેરિકા, લેટિન અને દક્ષિણ અમેરિકા, યુરોપ, એશિયા/પેસિફિક અને કેરિબીયનમાં શિડ્યુલ્ડ ફ્લાઇટ્સ ધરાવે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts IATA AA, ICAO AAL ...
| ||||
Founded | 1930 (as American Airways) | |||
---|---|---|---|---|
Commenced operations | 1934 | |||
Hubs | Hub Airports List
| |||
Focus cities | Focus Cities List
| |||
Frequent-flyer program | AAdvantage | |||
Airport lounge | Admirals Club | |||
Alliance | Oneworld | |||
Fleet size | 621 (+104 orders)[3][4] | |||
Destinations | 260+ excl. code-shares[4] | |||
Company slogan | We know why you fly. | |||
Parent company | AMR Corporation | |||
Headquarters | Fort Worth, Texas | |||
Key people | Key People List
| |||
Revenue | US$19.9 Billion (FY 2009)[6] | |||
Operating income | US$-1 Billion (FY 2009)[6] | |||
Net income | US$-1.47 Billion (FY 2009)[6] | |||
Total assets | US$25.4 Billion (FY 2009)[7] | |||
Total equity | US$-3.49 Billion (FY 2009)[7] | |||
Website | www.aa.com |
બંધ કરો
અમેરિકન એરલાઇન્સ 2010માં કંપનીઓની ફોર્ચ્યુન 500ની યાદીમાં 120માં ક્રમે હતી. તે વનવર્લ્ડ એરલાઇન એલાયન્સની સ્થાપક સભ્ય છે.[9]