![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/0f/Pema_Khandu_in_July_2016.jpg/640px-Pema_Khandu_in_July_2016.jpg&w=640&q=50)
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ
From Wikipedia, the free encyclopedia
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશના વડા છે. ભારતના બંધારણ મુજબ રાજ્ય સરકારના વડા રાજ્યના રાજ્યપાલ (ગવર્નર) હોય છે, પણ મુખ્યમંત્રી ખરી સત્તા ધરાવે છે. રાજ્યના મુખ્યમંત્રી બહુમતી મેળવેલ પક્ષ અથવા પક્ષોનો સમૂહ નક્કી કરે છે. મુખ્યમંત્રીનો કાર્યકાય ૫ વર્ષ હોય છે.[2] ભારતીય જનતા પાર્ટીના પેમા ખાંડુ હાલના મુખ્યમંત્રી છે.
Quick Facts અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી, સ્થિતિ ...
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી | |
---|---|
સ્થિતિ | સરકારના વડા |
ટૂંકાક્ષરો | CM |
સભ્ય | અરુણાચલ પ્રદેશ વિધાન સભા |
Reports to | અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ |
નિમણૂક | અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ |
પદ અવધિ | વિધાન સભાના વિશ્વાસમત સાથે કોઇ સીમા નહી.[2] |
પ્રારંભિક પદધારક | પ્રેમ ખાંડુ થુન્ગાન |
સ્થાપના | ૧૩ ઓગસ્ટ ૧૯૭૫ |
Deputy | ચોવના મેઇન |
વેબસાઇટ | www |
બંધ કરો