From Wikipedia, the free encyclopedia
અહમદનગર (ઉચ્ચાર (મદદ·માહિતી)) ભારતના મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલું એક શહેર અને જિલ્લા મુખ્ય મથક છે. અહમદનગરનું નામ તેના સ્થાપક અહમદ નિઝામ શાહ બીજા પરથી પડ્યું છે જેણે બહમની સામ્રાજ્ય સામે યુદ્ધ જીતીને નગરની સ્થાપના ઇ.સ. ૧૪૯૪માં કરી હતી.[3]
અહમદનગર | |
---|---|
શહેર | |
સલાબત ખાનનો મકબરો | |
અક્ષાંશ-રેખાંશ: 19.08°N 74.73°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | અહમદનગર |
સ્થાપક | અહમદ નિઝામ શાહ બીજો |
સરકાર | |
• પ્રકાર | મેયર-કાઉન્સિલ |
• મેયર | સુરેખા કદમ (શિવ સેના)[1] |
ઊંચાઇ | ૬૪૯ m (૨૧૨૯ ft) |
વસ્તી (૨૦૧૧)[2] | |
• કુલ | ૩,૫૦,૯૦૫ |
• ક્રમ | ૧૨૪મો |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૧૪૦૦૧, ૪૧૪૦૦૩ |
ટેલિફોન કોડ | ૦૨૪૧ |
વાહન નોંધણી | MH 16,17 |
વેબસાઇટ | ahmednagar |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.