ઊટકામંડ
દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલું નગર અને નગરપાલિકા / From Wikipedia, the free encyclopedia
ઊટકામંડ (listen (મદદ·માહિતી) (સત્તાવાર રીતે, ઉદગમંડલમ/ઉટકમંડલમ (તામિલ- உதகமண்டலம்)) અમુક સમયે સંક્ષિપ્ત રૂપે ઉધાગાઈ (તમિલ: உதகை અથવા ઊટી listen (મદદ·માહિતી)), એ ભારતનાં તમિલનાડુ રાજ્યમાં આવેલા નિલગિરી જિલ્લાનું જિલ્લામથક છે.
ઊટી | |||||||
ઊટાકામંડ | |||||||
ગિરિમથકોની રાણી | |||||||
— નગર — | |||||||
ઊટીનું શિખર ઉપરથી દ્રશ્ય | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 11°24′N 76°42′E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | તામિલ નાડુ | ||||||
જિલ્લો | નિલગિરી | ||||||
નગર નિગમ | ઉદગમંડલમ નગરપાલિકા | ||||||
વસ્તી • ગીચતા |
૯૩,૯૨૧[1] (૨૦૦૧) • 300/km2 (777/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૧,૦૦૦ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | તમિલ | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
30.36 square kilometres (11.72 sq mi) • 2,400 metres (7,900 ft)[1] | ||||||
આબોહવા • વરસાદ |
Tropical wet • 991 mm (39.0 in) | ||||||
કોડ
| |||||||
Footnotes
|
નિલગિરી પહાડીમાં આવેલું આ એક પ્રખ્યાત ગિરિમથક છે. આ ક્ષેત્ર પર પહેલા તોડા લોકોનો કબ્જો હતો, અઢારમી સદીના અંતમાં આ ક્ષેત્ર ઈસ્ટ ઈંડિયા કંપનીના અધિકાર હેઠળ આવ્યું. આજકાલ આ શહેરની અર્થ વ્યવસ્થા પર્યટન અને ખેતી આધારીત છે, આ સાથે દવા અને ફોટો ફિલ્મ બનાવવાનો ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે.
આ શહેર રેલ અને સડક માર્ગે ભારતનાં અન્ય શહેરો સાથે જોડાયેલું છે અને અહીંનાં ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આકર્ષે છે.