એઝરા પાઉન્ડ
From Wikipedia, the free encyclopedia
એઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડ (૩૦ ઑક્ટોબર ૧૮૮૫ - ૧ નવેમ્બર ૧૯૭૨) અમેરિકન કવિ અને વિવેચક હતાં. પાઉન્ડને કારણે અંગ્રેજી કવિતા વિક્ટોરિયન યુગમાંથી આધુનિક યુગમાં પ્રવેશી હતી. એમનુ લઘુકાવ્ય પેરિસના ભૂગર્ભ રેલવે સ્ટેશને આધુનિક અંગ્રેજી કવિતાનું આભૂષણ ગણાય છે.
Quick Facts એઝરા પાઉન્ડ, જન્મ ...
એઝરા પાઉન્ડ | |
---|---|
એઝરા પાઉન્ડ, ૧૯૬૩ | |
જન્મ | એઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડ (1885-10-30)October 30, 1885 હેઈલી, આઈડાહો રાજ્ય, યુનાઈટેડ સ્ટેટ |
મૃત્યુ | November 1, 1972(1972-11-01) (ઉંમર 87) વેનિસ, ઈટાલી |
વ્યવસાય | કવિ, વિવેચક |
ભાષા | અંગ્રેજી |
રાષ્ટ્રીયતા | અમેરિકન |
નોંધપાત્ર સર્જનો | ધ કેન્ટોઝ |
બંધ કરો