![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e2/The_Deputy_Chief_Ministers_of_Uttar_Pradesh%252C_Shri_Keshav_Prasad_Maurya_and_Shri_Dinesh_Sharma_calling_on_the_Vice_President%252C_Shri_M._Venkaiah_Naidu%252C_in_New_Delhi_on_August_22%252C_2017.jpg/640px-thumbnail.jpg&w=640&q=50)
કેશવપ્રસાદ શ્યામલાલ મૌર્ય
From Wikipedia, the free encyclopedia
કેશવપ્રસાદ શ્યામલાલ મૌર્ય ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન છે. ૧૦ માર્ચ ૨૦૧૭ના દિવસે તેમણે ઉત્તર પ્રદેશ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.[1]
Quick Facts કેશવપ્રસાદ શ્યામલાલ મૌર્યकेशव प्रसाद मौर्य, સાંસદ - ફુલપુર લોકસભા નિર્વાચન ક્ષેત્ર, ઉત્તર પ્રદેશ ...
કેશવપ્રસાદ શ્યામલાલ મૌર્ય केशव प्रसाद मौर्य | |
---|---|
![]() | |
સાંસદ - ફુલપુર લોકસભા નિર્વાચન ક્ષેત્ર, ઉત્તર પ્રદેશ | |
પદ પર ૨૦૧૪ થી ૨૦૧૯ | |
અંગત વિગતો | |
રાષ્ટ્રીયતા | ભારતીય |
બંધ કરો
તેઓ સોળમી લોકસભાના સાંસદ તરીકે ૨૦૧૪ના વર્ષની ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યની ફુલપુર બેઠક પરથી ભારતીય જનતા પક્ષની ટિકિટ પર ચૂંટાયા હતા.