કે સી સ્ટેડિયમ
From Wikipedia, the free encyclopedia
કે સી સ્ટેડિયમ, ઇંગ્લેન્ડનાં કિંગ્સ્ટન અપોન હલ સ્થિત એક ફૂટબોલ મેદાન છે. આ હલ સિટીનું ઘરેલુ મેદાન છે, જે ૨૫,૪૦૦ લોકોની બેઠક ક્ષમતા ધરાવે છે.[2][3][4][5]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Quick Facts સ્થાન, અક્ષાંશ-રેખાંશ ...
સર્કલ | |
સ્થાન | કિંગ્સ્ટન અપોન હલ ઇંગ્લેન્ડ |
---|---|
અક્ષાંશ-રેખાંશ | 53°44′46″N 0°22′4″W |
માલિક | હલ સિટી કાઉન્સિલ |
બેઠક ક્ષમતા | ૨૫,૪૦૦ [1] |
સપાટી વિસ્તાર | ઘાસ |
બાંધકામ | |
ખાત મૂર્હત | ૨૦૦૧ |
શરૂઆત | ૨૦૦૨ |
બાંધકામ ખર્ચ | £ ૪,૪૦,૦૦,૦૦૦ |
ભાડુઆતો | |
હલ સિટી |
બંધ કરો