ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી
From Wikipedia, the free encyclopedia
આ ભારતના ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી છે. આ સ્થળો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા અધિકૃત રીતે જાહેર કરાયેલા અને તેની વેબસાઇટ પર નોંધાયેલાં છે.[1] સ્મારક સૂચકાંક એ યાદીના પેટા વિભાગ (રાજ્ય, પુરાતત્વ મંડળ)નું ટુંકું રૂપ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડે પ્રસિદ્ધ થયા ક્રમના અંક દ્વારા બનેલો છે. ગુજરાતમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા ૨૦૩ સ્મારકોને રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે જાહેર કરાયા છે.[2]