ગુજરાત વિધાનસભા
ગુજરાત રાજ્યની વિધાન સભા / From Wikipedia, the free encyclopedia
ગુજરાત વિધાનસભા એ ભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે. તે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે. હાલમાં, ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે.
Quick Facts ગુજરાત વિધાનસભા, પ્રકાર ...
ગુજરાત વિધાનસભા | |
---|---|
૧૫મી વિધાનસભા | |
ગુજરાતનું રાજચિહ્ન | |
પ્રકાર | |
પ્રકાર | એકસદનીય |
કાર્યકાળ મર્યાદાઓ | ૫ વર્ષ |
નેતૃત્વ | |
સંરચના | |
બેઠકો | ૧૮૨ |
રાજકીય સમૂહ | સરકાર (૧૫૯)
વિરોધ પક્ષો (૨૩) |
ચૂંટણીઓ | |
ચૂંટણી પદ્ધતિ | સાદી બહુમતી |
છેલ્લી ચૂંટણી | ૧ અને ૫ ડિસેમ્બર ૨૦૨૨ |
હવે પછીની ચૂંટણી | ડિસેમ્બર, ૨૦૨૭ |
બેઠક સ્થળ | |
વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર, ગુજરાત | |
વેબસાઇટ | |
www |
બંધ કરો