From Wikipedia, the free encyclopedia
જિબ્રાલ્ટર એ બ્રિટનનું સમુદ્રપારનું ક્ષેત્ર છે. જે ઇબેરીયન દ્વીપકલ્પની દક્ષિણી ટોચ પર આવેલું છે. તેનો વિસ્તાર 6.7 કિ.મી. 2 (2.6 ચો માઈલ) છે અને તે સ્પેનથી ઉત્તરે આવેલ છે.[7][8][9][10]
જિબ્રાલ્ટર | |
---|---|
સૂત્ર: જિબ્રાલ્ટરના પત્થરનું પદક"[1] | |
જિબ્રાલ્ટર નું સ્થાન (ઘેરો લિલો રંગ) – in યુરોપ (લિલો & રાખોડી રંગ) | |
જિબ્રાલ્ટરનો નકશો | |
રાજધાની | જિબ્રાલ્ટર 36°8′N 5°21′W |
સૌથી મોટું જિલ્લો (વસ્તીની દ્રષ્ટીએ) | વેસ્ટસાઈડ |
અધિકૃત ભાષાઓ | અંગ્રેજી |
બોલાતી ભાષાઓ | અંગ્રેજી • સ્પેનિશ |
વંશીય જૂથો |
|
લોકોની ઓળખ | જિબ્રાલ્ટરિયન |
સરકાર | સંવૈધાનિક રાજાશાહી અંતર્ગત પ્રતિનિધિક લોકતાંત્રિક સંસદીય નિર્ભરતા |
• રાણી | અૅલિઝાબેથ બિજી |
• ગવર્નર | અૅડ ડેવિસ |
• મુખ્યમંત્રી | ફાબિઆન પિકાર્ડો |
• મૅયર | કૈઅન અૅલ્ડોરિનો |
સંસદ | જિબ્રાલ્ટર સંસદ |
ગઠન | |
• જિબ્રાલ્ટર પર પકડ | 4 અાૅગસ્ટ 1704[3] |
• ઉત્રિચ ની સંધી | 11 એપ્રિલ 1713[4] |
• જિબ્રાલ્ટર રાષ્ટ્રિય દિવસ | 10 સપ્ટેમ્બર 1967 |
• યુરોપી આર્થિક સમુદાય માં જોડાણ | 1 જાન્યુઆરી 1973 |
વિસ્તાર | |
• કુલ | 6.7 km2 (2.6 sq mi) |
• જળ (%) | 0 |
વસ્તી | |
• 2015 અંદાજીત | 32,194[5] (222મું) |
• ગીચતા | 4,328/km2 (11,209.5/sq mi) (5મું) |
GDP (PPP) | 2013 અંદાજીત |
• કુલ | £1.64 અબજ |
• Per capita | £50,941 |
માનવ વિકાસ દર (HDI) (2015) | 0.961[6] very high · 5મું |
ચલણ | £ જિબ્રાલ્ટર પાઉન્ડ (GIP) |
સમય વિસ્તાર | UTC+1 (મધ્ય યુરોપી સમય) |
• ઉનાળુ (DST) | UTC+2 (મધ્ય યુરોપી ઉનાળુ સમય) |
તારીખ બંધારણ | તત/મમ/વવવવ |
વાહન દિશા | જમણી બાજુ |
ટેલિફોન કોડ | +350 |
ISO 3166 કોડ | GI |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .gi |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.