From Wikipedia, the free encyclopedia
જેઇટા ગ્રોટો (અરબી:مغارة جعيتا; અંગ્રેજી:Jeita Grotto) એ લેબેનાન ખાતે આવેલી એક કુદરતી ગુફા છે. આ ગુફા એક ઉપર એક ગોઠવાયેલા બે ખડકોમાંથી બનેલી છે. આ ગુફામાંથી એક નદી પણ વહે છે. અહીં નદીવાળી ગુફાઓ પર માળ ચણેલો હોય તે રીતે અનેક ગુફાઓ રચાઈ છે, જેની હારમાળા જોવા મળે છે. આ ગુફાઓ ૬૦ થી ૧૨૦ મીટર જેટલી ઊંચાઈની છે[1][2].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.