જ્યુબિલી બાગ (અંગ્રેજી: Jubilee Garden) ભારત દેશના ગુજરાત રાજ્યના વડોદરા શહેરના મધ્ય ભાગમાં, મહાત્મા ગાંધી નગરગૃહની પાછળ આવેલ એક ઉદ્યાન છે.
અહીં ઉદ્યાનના મધ્ય ભાગમાં ભગવાન બુદ્ધનું પૂતળું મુકવામાં આવેલ છે. આ બગીચાનું પ્રવેશદ્વાર વિશાળ અને મનમોહક છે, જેનું નિર્માણ “સાંચીના સ્તૂપ”ને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ છે. આ ઉપરાંત ઉદ્યાન ખાતે લાકડામાંથી બનાવવામાં આવેલ એક કલાત્મક મંડપ પણ છે. આ બાગની બધી બાજુઓ પર અલ્પાહાર તેમ જ અન્ય ચીજવસ્તુઓ મળી શકે તેવી દુકાનો આવેલી છે.[1]
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.