ટ્રિનિદાદ અને ટોબેગો
From Wikipedia, the free encyclopedia
ત્રિનિદાદ અને ટોબેગોનું ગણતંત્ર એ દ્વિપસમૂહો વડે બનેલું રાષ્ટ્ર છે[4] જેનું સ્થાન દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલાની ઉત્તરપૂર્વ અને લૅસર એન્ટિલિઝ (દક્ષિણપૂર્વ વૅસ્ટ ઇન્ડિઝમાં આવેલા ટાપુઓનું જૂથ)ના ગ્રેનેડાની દક્ષિણ બાજુએ દક્ષિણ કેરબિયનમાં આવેલું છે. આ રાષ્ટ્ર ઉત્તરપૂર્વમાં બાર્બાડોસથી દક્ષિણપૂર્વમાં ગયાના અને દક્ષિણ પશ્ચિમમાં વેનેઝુએલા સહિત અન્ય રાષ્ટ્રો સાથે દરિયાઇ સરહદ ધરાવે છે.[5][6]
Quick Facts Republic of Trinidad and Tobago, રાજધાની ...
Republic of Trinidad and Tobago | |
---|---|
સૂત્ર: "Together we aspire, together we achieve" | |
રાષ્ટ્રગીત: Forged from the Love of Liberty | |
રાજધાની | Port of Spain |
સૌથી મોટું city | San Fernando[1] |
અધિકૃત ભાષાઓ | English |
વંશીય જૂથો | Africans, Indians, Venezuelans, Spaniards, French Creoles, Portuguese, Chinese, Britons, Lebanese, Syrians, Caribs |
લોકોની ઓળખ | Trinidadian, Tobagonian |
સરકાર | Parliamentary republic |
• President | George Maxwell Richards |
• Prime Minister | Kamla Persad-Bissessar |
સંસદ | Parliament |
• ઉપલું ગૃહ | Senate |
• નીચલું ગૃહ | House of Representatives |
Independence | |
• from the United Kingdom | 31 August 1962 |
• | 1 August 1976 |
વિસ્તાર | |
• કુલ | 5,131 km2 (1,981 sq mi) (171st) |
• જળ (%) | negligible |
વસ્તી | |
• July 2009 અંદાજીત | 1,299,953 (152nd) |
• ગીચતા | 254.4/km2 (658.9/sq mi) (49th) |
GDP (PPP) | 2009 અંદાજીત |
• કુલ | $25.922 billion[2] |
• Per capita | $19,818[2] |
GDP (nominal) | 2009 અંદાજીત |
• કુલ | $20.380 billion[2] |
• Per capita | $15,580[2] |
માનવ વિકાસ દર (HDI) (2010) | 0.736[3] ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · 59th |
ચલણ | Trinidad and Tobago dollar (TTD) |
સમય વિસ્તાર | UTC-4 |
વાહન દિશા | left |
ટેલિફોન કોડ | +1-868 |
ISO 3166 કોડ | TT |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .tt |
બંધ કરો