From Wikipedia, the free encyclopedia
તહર્રૂશ અરબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ "સામુહિક બળાત્કાર" છે.[1][2] આ રમત ઈસ્લામિક અનુયાયીઓ દ્વારા રમાય છે. આરબ દેશો, જર્મની અને ભારતમાં તેના કિસ્સાઓ જોવા મળેલા છે.[3][4][5][6][7]
"તહર્રૂશ ગેમિયા" એક અરબી શબ્દ છે, જેનો અર્થ "સામુહિક બળાત્કાર કરવો" એમ થાય છે. આ રમતમાં યુવાનો દ્વારા જાહેર જગ્યા પર એકલી છોકરીને લક્ષ્ય બનાવવામાં આવે છે. ઝુંડમાં આ છોકરાઓ જે તે છોકરી ને શારીરિક ઊત્પીડન કરે છે અથવા બળાત્કાર કરે છે. આમાં સૌથી પહેલાં છોકરાઓ એક ઘેરો બનાવી એકલી છોકરીને ઘેરી લે છે પછી અંદર વાળા ઘેરામાં ઊપસ્થિત છોકરાઓ છોકરીનું યૌન શોષણ કરે છે. જ્યારે બહારના ઘેરા વાળા છોકરાઓ બહારની ભીડને દૂર રાખે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.