દમણ જિલ્લો
From Wikipedia, the free encyclopedia
દમણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનો એક જિલ્લો છે.[1] તેની ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશામાં ગુજરાતનો વલસાડ જિલ્લો અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે. જિલ્લાનું ક્ષેત્રફળ 72 square kilometres (28 sq mi) છે,[2] અને ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી ૧,૯૧,૧૭૩ વ્યક્તિઓની છે. દમણ જિલ્લાનું મુખ્ય મથક દમણ શહેર છે.
Quick Facts દમણ જિલ્લો, દેશ ...
દમણ જિલ્લો | |
---|---|
જિલ્લો | |
અક્ષાંશ-રેખાંશ: 20.41°N 72.89°E / 20.41; 72.89 | |
દેશ | ભારત |
કેન્દ્રશાસિત પ્રદેશ | દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ |
તાલુકો | દમણ તાલુકો |
મુખ્યમથક | દમણ |
વિસ્તાર | |
• કુલ | ૭૨ km2 (૨૮ sq mi) |
ઊંચાઇ | ૦ m (૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧,૯૧,૧૭૩ |
• ગીચતા | ૨૭૦૦/km2 (૬૯૦૦/sq mi) |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
લિંગ પ્રમાણ | ૧.૬૯ ♂/♀ |
વેબસાઇટ | https://daman.nic.in/ |
બંધ કરો