![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/01/Indian_Gharial_at_the_San_Diego_Zoo_%25282006-01-03%2529_%2528headshot%2529.jpg/640px-Indian_Gharial_at_the_San_Diego_Zoo_%25282006-01-03%2529_%2528headshot%2529.jpg&w=640&q=50)
દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન
From Wikipedia, the free encyclopedia
દર્રાહ રાષ્ટ્રીય ઉદ્યાન અથવા રાષ્ટ્રીય ચંબલ વન્યપ્રાણી અભયારણ્ય ભારત દેશના રાજસ્થાન રાજ્યના કોટા શહેરથી ૫૦ કિલોમીટર દૂર છે, જે ઘડિયાલ (પાતળા મોં-વાળા મગર) નિહાળવા માટે ખૂબ જ લોકપ્રિય છે. અહીં જંગલી ડુક્કર, ચિત્તા અને હરણ પણ જોવા મળે છે. ખૂબ જ ઓછી જગ્યાએ દેખાતા દુર્લભ કરાકલ અહીં જોઈ શકાય છે.