દલિત
અનાર્ય થી દલિત સુધીનો ઈતિહાસ / From Wikipedia, the free encyclopedia
દલિત એક ભારતીય જાતિ-સમૂહ છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts Regions with significant populations, ભારત ...
ચિત્ર:RettamalaiSrinivasan.JPG Sri Ravidas · B. R. Ambedkar · Ilaiyaraja Rettamalai Srinivasan · Ayyankali · K.R. Narayanan | |
Regions with significant populations | |
---|---|
ભારત | ~166 million[1] |
Nepal | ~4.5 Million (2005)[2] |
પાકિસ્તાન | ~2.0 Million (2005)[3] |
શ્રીલંકા | Unknown (2008) |
Bangladesh | Unknown (2008) |
Languages | |
Languages of India | |
Religion | |
Hinduism · Sikhism · Islam · Buddhism · Christianity | |
Related ethnic groups | |
Indo-Aryan, Dravidian, Munda |
બંધ કરો
ભારતીય બંધારણ[4] હેઠળ વર્ણ વ્યવસ્થાને નાબૂદ કરવામાં આવી હોવા છતાં દક્ષિણ એશિયામાં દલિતો વિરૂદ્ધ ભેદભાવ અને પૂર્વગ્રહો પ્રવર્તે છે.[5] ભારતના સ્વાતંત્ર્યથી અત્યાર સુધીમાં દલિતોને નોકરીઓ અને શિક્ષણમાં તકો પુરી પાડવા માટે મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારીની તકો વઘારી દલિતોની સ્થિતિમાં સુધારો લાવવા ઘણી સામાજીક સંસ્થાઓ બદલાવની તજવીજને પ્રોત્સાહન આપ્યું છે.