દૂરદર્શન
From Wikipedia, the free encyclopedia
દૂરદર્શન (Hindi: दूरदर्शन) એ ભારતનું જાહેર જનતા માટેનુ ટેલિવિઝન "બ્રોડકસ્ટ" છે. જે "પ્રસારભારતી" નો એક વિભાગ છે, જે ભારત સરકારનીં જાહેર સેવા નો એક ભાગ છે. જે સ્ટુડિઓ અને ટ્રાન્સમિટર ની દ્રષ્ટીએ દુનીયાની સૌથી મોટી પ્રસારણ સંસ્થા છે. હાલમાંજ તેણે ડિઝીટલ ટ્રાંસમેશન ની શરૂઆત પણ કરી છે. સપ્ટેમ્બર ૧૫,૨૦૦૯ નાં દિવસે દુરદર્શને ૫૦ વર્ષ પુરા કર્યા છે.
Quick Facts પ્રકાર, દેશ ...
ચિત્ર:Doordarshan-symbol.png | |
પ્રકાર | રાષ્ટ્રીય ટીવી ચેનલ |
---|---|
દેશ | ભારત |
શરૂઆતની તારીખ | ૧૫/૯/૧૯૫૯ |
મુખ્યાલય | નવી દિલ્હી |
શરૂ તારીખ | ૧૫/૯/૧૯૫૯ |
ચિત્ર ફોર્મેટ | 480i (16:9 SDTV) 720p (HDTV) |
ભાષા | હિન્દી |
વેબસાઇટ | http://ddindia.gov.in |
બંધ કરો