પંજાબ (પાકિસ્તાન)
પાકિસ્તાનનું રાજ્ય From Wikipedia, the free encyclopedia
પાકિસ્તાનનું રાજ્ય From Wikipedia, the free encyclopedia
પંજાબ (પાકિસ્તાન) એ પાકિસ્તાન દેશનો એક સૂબો અથવા પ્રાંત છે. આ પ્રાંતમાં ૩૬ જિલ્લાઓ આવેલા છે. પંજાબ એ વસ્તીની રીતે જોતાં પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે. પંજાબમાં રહેવાવાળા લોકો પંજાબી કહેવાય છે.
પંજાબ
پنجاب | |
---|---|
પ્રાંત | |
ડાબેથી જમણે: બાદશાહી મસ્જિદ, નૂર મહેલ, શાહ રુક્ન-એ-આલમની કબર અને ટાવર, ફૈસલાબાદ | |
પંજાબનું પાકિસ્તાનમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 31°N 72°E | |
દેશ | પાકિસ્તાન |
મુખ્ય મથક | લાહોર |
સૌથી મોટું શહેર | લાહોર |
વસ્તી (2015)[1] | |
• કુલ | ૧૦,૧૩,૯૧,૦૦૦ |
સમય વિસ્તાર | UTC+૫ (PKT) |
ISO 3166 ક્રમ | PK-PB |
વેબસાઇટ | www |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.