![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b4/Paneertikkaindia.jpg/640px-Paneertikkaindia.jpg&w=640&q=50)
પનીર
દૂધમાંથી બનતો તૈલી પદાર્થ / From Wikipedia, the free encyclopedia
પનીર (Indian cottage cheese) એ એક દૂધમાંથી મેળવવામાં આવતું ઉત્પાદન છે. આ ચીઝ (cheese)નો જ એક પ્રકાર છે, જેનો ભારતીય ઉપમહાદ્વીપમાં ખોરાક તરીકે બહોળો ઉપયોગ કરવામાં આવે છે. આ જ રીતે છેના પણ એક વિશેષ પ્રકારની ભારતીય ચીઝ છે, જે પનીરને મળતું આવે છે અને રસગુલ્લા બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત દેશમાં પનીરનો ઉપયોગ સીમિત માત્રામાં જ થતો હોય છે. કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં અપેક્ષાકૃત અધિક પનીરનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b4/Paneertikkaindia.jpg/320px-Paneertikkaindia.jpg)