From Wikipedia, the free encyclopedia
પાઉલીનો અપવર્જનનો નીયમ (અંગ્રેજી: Pauli exclusion principle) એ ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો મહત્વનો નિયમ છે, આ નિયમ પ્રમાણે, 'એક જ ક્વૉન્ટમ-અવસ્થા (state)માં બે ઈલેક્ટ્રૉન અસ્તિત્વ ધરાવી શકે નહિ'. આ નિયમ ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની વુલ્ફગૅંગ પાઉલીએ શોધ્યો હતો, જેને માટે તેમને ૧૯૪૫ના વર્ષનુ નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. . આ નિયમ પ્રમાણે, પરમાણુમાં કોઈ પણ બે ઈલેક્ટ્રૉનના બધા જ ક્વૉન્ટમ-અંક (number) - n, l, ml ane ms - એકસરખા હોઈ શકે નહિ. અર્થાત કોઈ પણ બે ઈલેક્ટ્રૉન એકસરખી ઊર્જા ધરાવી શકે નહિ. જોકે આ નિયમ માત્ર ફર્મિયૉન કણોને લાગુ પડે છે.[1] આ નિયમ બોઝૉન લાગુ પડતો નથી.[2]
આ નિયમને અન્ય શબ્દોમાં કહેવામાં આવે તો, "એક જ પ્રકારના કણો (જેમ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન) ધરાવતી પ્રણાલીનું કુલ તરંગ વિધેય તેનાં કણોની કોઈ જોડના અવકશ અને સ્પિન યામોની અદલાબદલી માટે પ્રતિસંમિત હોવું જોઈએ."[2]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.