પિત્તાશય
From Wikipedia, the free encyclopedia
પ્રષ્ઠવંશી પ્રાણીઓમાં પિત્તાશય એ એક આંતરિક અંગ છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે. આને અંગેજીમાં "ગૉલ બ્લેડર" (gallbladder) કહે છે. ચરબીના પાચન સાથે સાથે પિત્તાશય યકૃત દ્વારા નિર્મિત "પિત્ત"ના સાંદ્ર સ્વરૂપે સંગ્રહે છે. માનવ શરીરમાંના પિત્તાશય સિવાય પણ માણસ સરળતાથી જીવતો રહી શકે છે. પિત્તાશય કઢાવવાની શસ્ત્રક્રિયાને કોલીસ્ટેક્ટોમી કહે છે.
Quick Facts પિત્તાશય, Latin ...
પિત્તાશય | |
---|---|
પેટની આંતર રચનાનું ચિત્ર | |
પેટના પાચક તંત્રના આંતરિક અવયવો | |
Latin | Vesica biliaris, vesica fellea |
Gray's | subject #250 1197 |
System | Digestive system (GI Tract) |
Artery | Cystic artery |
Vein | Cystic vein |
Nerve | Celiac ganglia, vagus[1] |
Precursor | Foregut |
બંધ કરો