From Wikipedia, the free encyclopedia
બૌઢ | |
ବୌଦ୍ଧ બૌઢગઢ | |
— શહેર — | |
અક્ષાંશ-રેખાંશ | 20°50′N 84°19′E |
દેશ | ભારત |
રાજ્ય | ઓરિસ્સા |
જિલ્લો | બૌઢ |
વસ્તી | ૧૭,૯૯૬ (૨૦૦૧) |
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
બૌઢ અથવા બોધગઢ એ ભારત દેશના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. બૌઢ નગર ખાતે બૌઢ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ નગર રાજ્યની સૌથી મોટી મહા નદીના કિનારે વસેલું છે.
બૌઢ શહેર ભૌગોલિક રીતે ૨૦.૮૪° N ૮૪.૩૨° E પર આવેલું છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.