ગુજરાતના અરવલ્લી જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
ભિલોડા તાલુકો ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લાના છ (૬) તાલુકા પૈકીનો તાલુકો છે. ભિલોડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
ભિલોડા તાલુકાનું કુલ ક્ષેત્રફળ ૭૨,૦૪૫ ચો.કિ.મી. છે અને કુલ વન્ય વિસ્તાર ૨૪,૩૨૨ હેક્ટર છે.
ભિલોડા તાલુકામાં કુલ ૧૭૩ ગામ આવેલા છે, જેમાંથી ૧૬૫ ગામમાં વસવાટ છે અને ૮ ગામમાં વસવાટ નથી.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.