From Wikipedia, the free encyclopedia
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ભારતના મહારાષ્ટ્ર રાજ્યની સરકારના વડા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યપાલ બહુમત ધરાવતા પક્ષ કે જોડાણને સરકાર રચવા માટે આમંત્રે છે અને મુખ્ય મંત્રીને નિયુક્ત કરે છે. મુખ્યમંત્રી વિધાન સભા કે વિધાન પરિષદ તરફથી હોઇ શકે છે. જો મુખ્ય મંત્રી બંનેમાંથી એક પણ ગૃહનો સભ્ય ન હોય તો ૬ મહિનાના સમયગાળામાં ચૂંટાવો જરુરી છે.[2] મુખ્યમંત્રી પદની અવધિ ૫ વર્ષ હોય છે.
ના મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી | |
---|---|
મહારાષ્ટ્રનું રાજચિહ્ન | |
મુખ્યમંત્રીની કચેરી | |
સ્થિતિ | મહારાષ્ટ્ર સરકારના વડા |
ટૂંકાક્ષરો | CM |
સભ્ય |
|
નિવાસસ્થાન | વર્ષા બંગલો, મલબાર હિલ, મુંબઈ |
બેઠક | મંત્રાલય, મુંબઈ |
નિમણૂક | મહારાષ્ટ્રના રાજ્યપાલ |
પદ અવધિ | ગૃહના વિશ્વાસ મત સુધી ૫ વર્ષ.[1] |
સ્થાપના | ૧ મે ૧૯૬૦ |
Deputy | નાયબ મુખ્યમંત્રી |
વાર્ષિક આવક |
|
વેબસાઇટ | CMO મહારાષ્ટ્ર |
ચાવી
|
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીઓ[lower-alpha 1] (૧૯૬૦–હાલમાં)
(બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ, ૧૯૬૦)[4] | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
ક્રમ | છબી | નામ | બેઠક | પદ અવધિ | વિધાનસભા | પક્ષ
(જોડાણ)[5] | |||
શરૂઆત | અંત | સમયગાળો | |||||||
૧ | યશવંતરાવ ચવાન | કરાડ ઉત્તર | ૧ મે ૧૯૬૦ | ૨૦ નવેમ્બર ૧૯૬૨ | 2 વર્ષો, 203 દિવસો | ૧લી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
૨ | મારોતરાવ કાન્નામવાર | સાઓલી | ૨૦ નવેમ્બર ૧૯૬૨ | ૨૪ નવેમ્બ૨ ૧૯૬૩ † | 1 વર્ષો, 4 દિવસો | ૨જી | |||
કાર્યકારી | પી. કે. સાવંત | ચિપલુન | ૨૫ નવેમ્બર ૧૯૬૩ | ૫ ડિસેમ્બર ૧૯૬૩ | 10 દિવસો | ||||
૩ | વસંતરાવ નાઇક | પુસાડ | ૫ ડિસેમ્બર ૧૯૬૩ | ૧ માર્ચ ૧૯૬૭ | 11 વર્ષો, 78 દિવસો | ||||
૧ માર્ચ ૧૯૬૭ | ૧૩ માર્ચ ૧૯૭૨ | ૩જી | |||||||
૧૩ માર્ચ ૧૯૭૨ | ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૫ | ૪થી | |||||||
૪ | શંકરરાવ ચવાન | ભોકાર | ૨૧ ફેબ્રુઆરી ૧૯૭૫ | ૧૭ મે ૧૯૭૭ | 2 વર્ષો, 85 દિવસો | ||||
૫ | વસંતદાદા પાટીલ | MLC | ૧૭ મે ૧૯૭૭ | ૫ માર્ચ ૧૯૭૮ | 1 વર્ષો, 62 દિવસો | ||||
સાંગલી | ૫ માર્ચ ૧૯૭૮ | ૧૮ જુલાઇ ૧૯૭૮ | ૫મી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (U) કોંગ્રેસ - કોંગ્રેસ (I) |
|||||
૬ | શરદ પવાર | બારામતી | ૧૮ જુલાઇ ૧૯૭૮ | ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ | 1 વર્ષો, 214 દિવસો |
ઇન્ડિયન કોંગ્રેસ (સોશ્યાલિસ્ટ) | |||
– | ખાલી[lower-alpha 2] (રાષ્ટ્રપતિ શાસન) |
N/A | ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ | ૮ જુન ૧૯૮૦ | 112 દિવસો | વિખેરી નખાઇ[7] | N/A | ||
૭ | એ. આર. અંતુલે | શ્રીવર્ધન | ૯ જુન ૧૯૮૦ | ૨૧ જાન્યુઆરી ૧૯૮૨ | 1 વર્ષો, 226 દિવસો | ૬ઠ્ઠી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
૮ | બાબાસાહેબ ભોંસલે | નહેરુનગર | ૨૧ જાન્યુઆરી ૧૯૮૨ | ૨ ફેબ્રુઆરી ૧૯૮૩ | 1 વર્ષો, 12 દિવસો | ||||
(૫) | વસંતદાદા પાટીલ | સાંગલી | ૨ ફેબ્રુઆરી ૧૯૮૩[§] | ૩ જુન ૧૯૮૫ | 2 વર્ષો, 121 દિવસો | ||||
૯ | શિવાજીરાવ પાટીલ નિલંગેકર | નિલંગા | ૩ જુન ૧૯૮૫ | ૧૨ માર્ચ ૧૯૮૬ | 282 દિવસો | ૭મી | |||
(૪) | શંકરરાવ ચવાન | MLC | ૧૨ માર્ચ ૧૯૮૬[§] | ૨૬ જુન ૧૯૮૮ | 2 વર્ષો, 106 દિવસો | ||||
(૬) | શરદ પવાર | બારામતી | ૨૬ જુન ૧૯૮૮ | ૪ માર્ચ ૧૯૯૦ | 2 વર્ષો, 364 દિવસો | ||||
૪ માર્ચ ૧૯૯૦ | ૨૫ જુન ૧૯૯૧ | ૮મી | |||||||
૧૦ | સુધાકરરાવ નાઇક | પુસાડ | ૨૫ જુન ૧૯૯૧ | ૬ માર્ચ ૧૯૯૩ | 1 વર્ષો, 254 દિવસો | ||||
(૬) | શરદ પવાર | બારામતી | ૬ માર્ચ ૧૯૯૩[§] | ૧૪ માર્ચ ૧૯૯૫ | 2 વર્ષો, 8 દિવસો | ||||
૧૧ | મનોહર જોશી | દાદર | ૧૪ માર્ચ ૧૯૯૫ | ૧ ફેબ્રુઆરી ૧૯૯૯ | 3 વર્ષો, 324 દિવસો | ૯મી | શિવ સેના શિવ સેના - ભાજપ |
||
૧૨ | નારાયણ રાણે | માલવણ | ૧ ફેબ્રુઆરી ૧૯૯૯ | ૧૮ ઓક્ટોબર ૧૯૯૯ | 259 દિવસો | ||||
૧૩ | વિલાસરાવ દેશમુખ | લાતુર શહેર | ૧૮ ઓક્ટોબર ૧૯૯૯ | ૧૮ જાન્યુઆરી ૨૦૦૩ | 3 વર્ષો, 92 દિવસો |
૧૦મી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોંગ્રેસ - NCP |
||
૧૪ | સુશિલકુમાર શિંદે | સોલાપુર દક્ષિણ | ૧૮ જાન્યુઆરી ૨૦૦૩ | ૧ નવેમ્બર ૨૦૦૪ | 1 વર્ષો, 288 દિવસો | ||||
(૧૩) | વિલાસરાવ દેશમુખ | લાતુર શહેર | ૧ નવેમ્બર ૨૦૦૪[§] | ૮ ડિસેમ્બર ૨૦૦૮ | 4 વર્ષો, 37 દિવસો | ૧૧મી | |||
૧૫ | અશોક ચવાણ | ભોકાર | ૮ ડિસેમ્બર ૨૦૦૮ | ૭ નવેમ્બર ૨૦૦૯ | 1 વર્ષો, 338 દિવસો | ||||
૭ નવેમ્બર ૨૦૦૯ | ૧૧ નવેમ્બર ૨૦૧૦ | ૧૨મી | |||||||
૧૬ | પૃથ્વીરાજ ચવાણ | MLC | ૧૧ નવેમ્બર ૨૦૧૦ | ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪ | 3 વર્ષો, 321 દિવસો | ||||
– | ખાલી[lower-alpha 2] (રાષ્ટ્રપતિ શાસન) |
N/A | ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૪[8] | ૩૦ ઓક્ટોબર ૨૦૧૪[9] | 32 દિવસો | વિખેરી નખાઇ | N/A | ||
૧૭ | દેવેન્દ્ર ફડણવીસ | નાગપુર દક્ષિણ પશ્ચિમ | ૩૧ ઓક્ટોબર ૨૦૧૪ | ૧૨ નવેમ્બર ૨૦૧૯[10] | 5 વર્ષો, 12 દિવસો | ૧૩મી | ભારતીય જનતા પાર્ટી ભાજપ - સેના |
||
- | ખાલી[lower-alpha 2] (રાષ્ટ્રપતિ શાસન) |
૧૨ નવેમ્બર ૨૦૧૯[11] | ૨૩ નવેમ્બર ૨૦૧૯[12] | 11 દિવસો | ૧૪મી | N/A | |||
(૧૭) | દેવેન્દ્ર ફડણવીસ | નાગપુર દક્ષિણ પશ્ચિમ | ૨૩ નવેમ્બર ૨૦૧૯[13] | ૨૬ નવેમ્બર ૨૦૧૯[14] | 5 દિવસો [lower-alpha 3] |
ભારતીય જનતા પાર્ટી ભાજપ - NCP |
|||
૧૮ | ઉદ્ધવ ઠાકરે | MLC | ૨૮ નવેમ્બર ૨૦૧૯ | ૩૦ જુન ૨૦૨૨ | 2 વર્ષો, 214 દિવસો | શિવ સેના (મહા વિકાસ અઘાડી) |
|||
૧૯ | એકનાથ શિંદે | કોપરી-પાચપાખડી | ૩૦ જુન ૨૦૨૨[19] | હાલમાં | 2 વર્ષો, 38 દિવસો | બાલાસાહેબચી શિવ સેના (BSS–ભાજપ) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.