મારવાડી એ ભારતના રાજસ્થાન રાજ્યની રાજસ્થાની ભાષા છે. પડોશના રાજ્યો ગુજરાત અને હરિયાણા તેમજ પાકિસ્તાનના પૂર્વ ભાગ અને નેપાળમાં સ્થાયી થયેલા અમુક લોકો પણ મારવાડી ભાષા બોલે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭૮ લાખ લોકો મારવાડી ભાષા બોલે છે. મોટાભાગના મારવાડી ભાષા બોલતા લોકો રાજસ્થાન અને સિંધ વિસ્તારમાં રહે છે. મારવાડીની આશરે ૧૨ જેટલી બોલીઓ છે.

Quick Facts મારવાડી, મૂળ ભાષા ...
મારવાડી
मारवाड़ी/مارواڑی‎
મૂળ ભાષાભારત
વિસ્તારમારવાડ
વંશમારવાડી લોકો
સ્થાનિક વક્તાઓ
[1]
(અન્ય લોકો હિંદી હેઠળ ગણવામાં આવ્યા છે)
ભાષા કુળ
ઇન્ડો-યુરોપીયન
  • ઇન્ડો-ઇરાનિયન
    • ઇન્ડો-આયર્ન
      • પશ્ચિમી[2]
        • રાજસ્થાની-મારવાડી
          • મારવાડી
લિપિ
દેવનાગરી, ફારસી-અરેબિક
ભાષા સંજ્ઞાઓ
ISO 639-2mwr
ISO 639-3mwr – inclusive code
Individual codes:
dhd  ધુંદારી
rwr  મારવાડી (ભારત)
mve  મારવાડી (પાકિસ્તાન)
wry  મેરવારી
mtr  મેવારી
swv  શેખાવતી
hoj  હારાઉતી
gig  ગોઆરિયા
ggg  ગુરગુલા
ગ્લોટ્ટોલોગNone
raja1256  રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ
Thumb
ઘાટો લીલો રંગ મુખ્ય રીતે મારવાડી બોલતા લોકો અને આછો લીલો રંગ પોતાને મારવાડી ગણાવતો વિસ્તાર છે
બંધ કરો

મારવાડી મોટાભાગે દેવનાગરી લિપીમાં લખાય છે. પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં તે ફારસી-અરેબિક લિપીમાં લખાતી જોવા મળે છે.[3]

સંદર્ભ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.