યંગ ચેન નીંગ
ચીની ભૌતિકશાસ્ત્રી / From Wikipedia, the free encyclopedia
યંગ ચેન નીંગ (અંગ્રેજી: Yang Chen-Ning) (જન્મ: ૧ ઑક્ટોબર ૧૯૨૨) ચીની ભૌતિકશાસ્ત્રી છે, જેમને મૂળભૂત કણોને લગતી મહત્વની શોધ ભણી દોરી જનાર સમાનતા (parity)ના સિદ્ધાંતની શોધ કરી હતી. સમાનતાના આ નિયમોના સંશોધન માટે યંગ અને ટી. ડી. લીને ૧૯૫૭ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.[1]
Quick Facts યંગ ચેન નીંગ, જન્મની વિગત ...
યંગ ચેન નીંગ | |
---|---|
યંગ, 2005 | |
જન્મની વિગત | (1922-10-01) 1 October 1922 (ઉંમર 101) હોફાઈ, એન્વાઈ, ચીન |
શિક્ષણ સંસ્થા |
|
પુરસ્કારો | ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1957) |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | સાંખ્યિકી યંત્રશાસ્ત્ર કણ-ભૌતિકી |
ડોક્ટરલ સલાહકાર | ઍડવર્ડ ટેલર |
અન્ય શૈક્ષણિક સલાહકારો | એનરિકો ફર્મી |
બંધ કરો