ઇન્ડોનેશિયા દેશના જાવા ટાપુ પર આવેલ શહેર From Wikipedia, the free encyclopedia
યોગ્યકર્તા (જાવા ભાષા: ꦔꦪꦺꦴꦒꦾꦏꦂꦠ)[1] એ ઈંડોનેશિયાના યોગ્યકર્તા પ્રાંતનું પાટનગર છે. આ શહેરને જાવાનું સાંસ્કૃતિક[2] ઈંડોનેશિયાનું શૈક્ષણિક કેન્દ્ર માનવામાં આવે છે.[3][4][5] લગભગ ૨૧૬૦ ચો. કિમી.માં ફેલાયેલા આ શહેરની અંદાજિત વસ્તી ૪૦ લાખ થી પણ વધુ લોકોની છે.
ઈંડોનેશિયન રાષ્ટ્રિય ક્રાંતિ ચળવળના સમયમાં ૧૯૪૬ થી ૧૯૪૮ દરમિયાન આ શહેર ઈંડોનેશિયાની રાજધાની રહ્યું છે. આ શહેર યોગ્યકર્તા સલ્તનતની રાજધાની પણ છે, હાલ અહીંના સૂલ્તાન હમેન્ગકુબુવોનો દસમા છે. ૦.૮૩૭ની સાથે, યોગ્યકર્તા ઈંડોનેશિયાના સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા શહેરોમાંનું એક છે, આ શહેરને 'વિકસિત' નો દરજ્જો આપવામાં આવ્યો છે.[6] અહીંના ૮૩% જેટલા લોકો ઇસ્લામ ધર્મને અનુસરે છે, આ સિવાય ખ્રિસ્તી, બોદ્ધ અને હિન્દુ ધર્મના અનુયાયીઓ વસે છે.[7]
|archive-date=
(મદદ)આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.