રંગપુર (તા. ધંધુકા)
ગુજરાતમાં આવેલું પુરાતત્વીય સ્થળ / From Wikipedia, the free encyclopedia
રંગપુર ગુજરાત, ભારતના ધંધુકા તાલુકામાં ખંભાતના અખાત અને કચ્છના અખાતની વચ્ચે આવેલું પુરાતત્વીય સ્થળ અને ગામ છે. તે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળાનું સ્થળ છે અને લોથલથી ઇશાન દિશામાં આવેલું છે.[1]
Quick Facts સ્થાન, અક્ષાંસ-રેખાંશ ...
સ્થાન | રંગપુર, ગુજરાત, ભારત |
---|---|
અક્ષાંસ-રેખાંશ | 22°26′N 71°55′E |
પ્રકાર | રહેઠાણ |
ઇતિહાસ | |
સમયગાળો | હડપ્પા ૧ થી લોહ યુગ |
સંસ્કૃતિઓ | સિંધુ ખીણની સંસ્કૃતિ |
બંધ કરો