રફાયેલ
ઈટાલીયન ચિત્રકાર અને સ્થપતિ / From Wikipedia, the free encyclopedia
રફાયેલ સાંઝિયો (અંગ્રેજી: Raffaello Sanzio da Urbino; ૨૮ માર્ચ અથવા ૬ અપ્રિલ, ૧૪૮૩ - ૬ અપ્રિલ ૧૫૨૦), કે જેઓ રફાયેલ નામથી વધુ જાણીતા છે, રેનેસાં કાળના ઈટાલીયન ચિત્રકાર અને સ્થપતિ હતા. રેનેસાં કાળના ઈટાલીના ત્રણ મૂર્ધન્ય કલાકારોમાં માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચી સાથે એમની ગણના થાય છે. [1]
Quick Facts રફાયેલ, જન્મની વિગત ...
રફાયેલ | |
---|---|
રફાયેલનું અનુમાનિત ચિત્ર | |
જન્મની વિગત | રફાયેલ સાંઝિયો (1483-03-28)28 March 1483 અથવા (1483-04-06)6 April 1483 ઉર્બિનો, ઈટાલી |
મૃત્યુ | 6 April 1520(1520-04-06) (ઉંમર 37) રોમ |
વ્યવસાય |
|
ચળવળ | રેનેસાં |
બંધ કરો