![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/60/Ravi_Shankar.jpg/640px-Ravi_Shankar.jpg&w=640&q=50)
રવિ શંકર
ભારતીય સંગીતકાર અને સિતાર પ્લેયર / From Wikipedia, the free encyclopedia
પંડિત રવિશંકર (બંગાળી: রবি শংকর रोबि शॉङ्कोर) (હિંદી:पंडित रवि शंकर) (જન્મ: સાતમી એપ્રિલ, ૧૯૨૦) ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતાર વાદક અને સંગીતજ્ઞ છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઊદ્દીન ખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ માત્ર ભારત દેશમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એમણે વિશ્વના કેટલાય મહ્ત્વપૂર્ણ સંગીત ઉત્સવોમાં ભાગ લીધો હતો.
Quick Facts રવિ શંકર, જન્મ ...
રવિ શંકર | |
---|---|
![]() | |
જન્મ | ૭ એપ્રિલ ૧૯૨૦ ![]() વારાણસી ![]() |
મૃત્યુ | ૧૧ ડિસેમ્બર ૨૦૧૨ ![]() સેન ડિયાગો ![]() |
વ્યવસાય | સંગીત રચયિતા, sitarist, દિગ્દર્શક ![]() |
પુરસ્કારો |
|
વેબસાઇટ | http://www.ravishankar.org ![]() |
બંધ કરો